ફરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધ્રૂજવું.

  • 2

    દેખાવું.

  • 3

    ખસવું.

મૂળ

दे. फरक्किद