ફરંટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરંટી

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી ફેર; ચકરી.

  • 2

    પાણીનું વમળ; ઘૂમરી.

  • 3

    ગોથું.

મૂળ

'ફરવું' ઉપરથી