ફરેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરેડી

સ્ત્રીલિંગ

  • 1

    ઉઘાડવાસ થઈ શકે એવી ચીપોવાળી બારી.

  • 2

    લશ્કરની કવાયત પછી કરવામાં આવતા બંદૂકના બાર.

મૂળ

'ફરવું' ઉપરથી