ફરતારામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરતારામ

પુંલિંગ

  • 1

    ફર્યા કરતો-એક જગાએ સ્થિર ન રહેતો માણસ.

  • 2

    સહેલાણી.

મૂળ

ફરતું+રામ