ફરતું ફરી વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરતું ફરી વળવું

  • 1

    ચારે બાજુ વીંટાવું.

  • 2

    ફરતું કામ કરી લેવું; મુખ્ય કામ વિનાનું આજુ-બાજુનું કામ કરી લેવું.