ગુજરાતી

માં ફ્રૅન્કની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફ્રૅન્ક1ફ્રૅન્ક2

ફ્રૅન્ક1

વિશેષણ

 • 1

  નિખાલસ; નિષ્કપટ.

 • 2

  સ્પષ્ટવક્તા.

મૂળ

इं.

ગુજરાતી

માં ફ્રૅન્કની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફ્રૅન્ક1ફ્રૅન્ક2

ફ્રૅન્ક2

પુંલિંગ

 • 1

  ફ્રાન્સનો એક ચલણી સિક્કો.

 • 2

  પશ્વિમ યુરોપની (જર્મનીની) એક જાતિનો માણસ.

મૂળ

इं.