ફ્રેન્ડશિપ-બેલ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્રેન્ડશિપ-બેલ્ટ

પુંલિંગ

  • 1

    ઑગસ્ટના પ્રથમ રવિવારે ઊજવાતા મૈત્રીદિન નિમિત્તે મૈત્રીના પ્રતીકરૂપે પરસ્પર બાંધવામાં આવતી સુશોભિત પટ્ટી.

મૂળ

इं.