ફર્નિચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફર્નિચર

નપુંસક લિંગ

  • 1

    ખુરશી ટેબલ વગેરે જેવું રાચરચીલું.

  • 2

    છાપખાનામાં ફરમાનાં બીબાંને સકસ કરી ગોઠવવા વપરાતું લાકડાનું રાચરચીલું.

મૂળ

इं.