ફરફર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરફર

સ્ત્રીલિંગ

  • 1

    વરસાદની ઝીણી છાંટ.

  • 2

    (પાપડ જેવી) એક વાની.

મૂળ

ફરફરવું પરથી

અવ્યય

  • 1

    પવનમાં ઊડતું હોય એમ.