ફરફરિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરફરિયું

વિશેષણ

 • 1

  ફરફરે એવું; ફરફર ઊડતું.

નપુંસક લિંગ

 • 1

  કાગળિયું.

 • 2

  કાનનું એક ઘરેણું.

 • 3

  હવામાં ઊડી જાય એવુ એક બીજ; કણજું.