ફરબે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરબે

વિશેષણ

  • 1

    પુષ્ટ; તાજું.

  • 2

    ચરબીદાર.

મૂળ

फा. फरबह

ફરેબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરેબ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    દગો; ધોખો; ઠગબાજી.

મૂળ

फा.