ફર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફર્મ

સ્ત્રીલિંગ

  • 1

    કંપની; વેપારીપેઢી.

મૂળ

इं.

ફ્રેમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્રેમ

સ્ત્રીલિંગ

  • 1

    છબીનું કે ચશ્માંના કાચ માટેનું ચોકઠું (જેમાં તે ગોઠવાય કે મઢાય છે).

મૂળ

इं.