ફરમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરમાસ

સ્ત્રીલિંગ

  • 1

    હુકમ; ઉપરીની સુચના.

  • 2

    ભલામણ (ફરમાસ થવી).

ફરમાસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરમાસુ

વિશેષણ

  • 1

    ભલામણથી મળેલું; હુકમ પ્રમાણે તૈયાર કરેલું.

  • 2

    નમૂનેદાર.