ફરમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરમો

પુંલિંગ

  • 1

    બીબું-નમૂનો.

  • 2

    છાપવાને માટે પાનવાર ગોઠવીને તૈયાર કરેલ બીબાંનું ચોકઠું (ફરમો ચડવો, ફરમો ઊતરવો, ફરમો છાપવો).

મૂળ

इं. फॉर्म