ફરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આમ તેમ કે ગોળ ગોળ ચાલવું.

 • 2

  મનગમાડા માટે લહેરથી કે હવા ખાવા ટહેલવું.

 • 3

  ગતિ કરવી.

 • 4

  બદલાવું.

મૂળ

प्रा. फिर (सं. गम्)