ફર્શ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફર્શ

સ્ત્રીલિંગ

 • 1

  ફરશ; છાટ; તખતી.

મૂળ

फा.

ફ્રૅશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્રૅશ

વિશેષણ

 • 1

  તાજું.

 • 2

  નવું; નૂતન.

 • 3

  નિર્મળ; શુદ્ધ.

 • 4

  બિનઅનુભવી.

મૂળ

इं.