ફરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરસ

સ્ત્રીલિંગ

  • 1

    છાટ; તખતી.

મૂળ

फा. फर्श

ફરસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરસું

વિશેષણ

  • 1

    ચણા, વટાણા વગેરે કઠોળ ખાતાં લાગતા સ્વાદનું.

મૂળ

सं.परुष, प्रा. फरुस