ફરસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરસી

સ્ત્રીલિંગ

  • 1

    સુતારનું એક ઓજાર.

  • 2

    કુહાડીના ઘાટનું એક હથિયાર.

મૂળ

सं. परशु, प्रा. फरसु