ફરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરાક

નપુંસક લિંગ

  • 1

    છોકરીઓને પહેરવાનું એક વસ્ત્ર.

મૂળ

इं. फ्रॉक