ફરાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરાર

નપુંસક લિંગ

  • 1

    ભાગી જવું તે; પલાયન (ફરાર થવું).

મૂળ

સર૰ हिं., अ. फिरार