ફેરા ફરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેરા ફરવા

  • 1

    આંટા મારવા.

  • 2

    અગ્નિની પ્રદક્ષિણા કરવી (લગ્ન વિધિમાં).

  • 3

    લગ્નવિધિ પૂરો કરવો.