ફરિયાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરિયાદ

સ્ત્રીલિંગ

  • 1

    અરજી.

  • 2

    જુલમ કે અન્યાય સામેનો પોકાર.

  • 3

    દાવો.

મૂળ

फा. फर्याद