ગુજરાતી

માં ફરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફરી1ફેરી2ફ્રી3

ફરી1

ક્રિયાવિશેષણ

 • 1

  પુન: પાછું; વળી બીજી વાર.

મૂળ

'ફરવું' ઉપરથી

ગુજરાતી

માં ફરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફરી1ફેરી2ફ્રી3

ફેરી2

સ્ત્રીલિંગ

 • 1

  ચક્કર; આંટો.

 • 2

  વખત; વાર.

 • 3

  કોઈ પણ વસ્તુ વેચવા માટે ફરવું તે.

મૂળ

'ફેર' ઉપરથી

ગુજરાતી

માં ફરીની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફરી1ફેરી2ફ્રી3

ફ્રી3

વિશેષણ

 • 1

  મફત; માફીવાળું.

મૂળ

इं.