ફરીથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરીથી

ક્રિયાવિશેષણ

  • 1

    પુન: પાછું; વળી બીજી વાર.

મૂળ

'ફરવું' ઉપરથી