ફ્રીમેસન્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્રીમેસન્રી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    (યુરોપનું) જૂનેથી ચાલતું એક ગુપ્ત મંડળ (અંદરેઅંદર ભાઈચારો ને મદદના વ્રતથી તેના સભ્ય બંધાય છે).

મૂળ

इं.