ફ્રી પાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્રી પાસ

પુંલિંગ

  • 1

    ફ્રી-મફત મળતો પાસ કે પરવાનો (ગાડી, સિનેમા ઇ૰ માટે).