ફરી બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરી બેસવું

  • 1

    વચનભંગ કરવો; આડું બોલવું.

  • 2

    પક્ષફેર કરવો.

  • 3

    દિશા બદલીને બેસવું.