ફરી વળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરી વળવું

  • 1

    આસપાસ-ચોગરદમ જઈ આવવું કે પહોંચી જવું.

  • 2

    ચારે બાજુના બધા કામકાજને પહોંચી વળવું.

  • 3

    આસપાસ-ઉપર બધે થઈ જવું.