ફરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરો

પુંલિંગ

 • 1

  સોળ પાલીનું માપ.

મૂળ

સર૰ म. फरा

ફેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેરો

પુંલિંગ

 • 1

  આંટો.

 • 2

  વારો.

 • 3

  ચક્કર.

મૂળ

'ફેર' ઉપરથી