ફરોદસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફરોદસ્ત

પુંલિંગ

  • 1

    સંગીતનો એક તાલ.

મૂળ

સર૰ म., हिं.; ( फा. ?)