ફલકૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલકૂડી

વિશેષણ

  • 1

    ભોળું; વખાણથી ફુલાઈ જાય તેવું.

સ્ત્રીલિંગ

  • 1

    દોલત (ગુપ્ત ભાષામાં).