ગુજરાતી

માં ફલંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફલંગ1ફલ્ગુ2ફ્લૅગ3

ફલંગ1

સ્ત્રીલિંગ

 • 1

  ફાળ; કૂદકો (ફલંગ ભરવી, ફલંગ મારવી).

મૂળ

સર૰ हिं. फलांग, प्रा. फाला; सं. प्रलंघ्

ગુજરાતી

માં ફલંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફલંગ1ફલ્ગુ2ફ્લૅગ3

ફલ્ગુ2

વિશેષણ

 • 1

  તુચ્છ.

 • 2

  સુંદર.

ગુજરાતી

માં ફલંગની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફલંગ1ફલ્ગુ2ફ્લૅગ3

ફ્લૅગ3

પુંલિંગ

 • 1

  ધ્વજ; ઝંડો.

મૂળ

इं.

પુંલિંગ

 • 1

  વસંત.

 • 2

  ગુલાલ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગયાક્ષેત્ર પાસેની નદી.

મૂળ

सं.