ફૂલગુલાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂલગુલાબી

વિશેષણ

  • 1

    આછા ગુલાબી રંગનું; સુંદર.

ફૂલગુલાબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂલગુલાબી

પુંલિંગ

  • 1

    આછો ગુલાબી રંગ.

  • 2

    (કચ્છનો) એક જાતનો શરાબ.