ફ્લડલાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લડલાઇટ

સ્ત્રીલિંગ

  • 1

    નિયત ક્ષેત્રને અજવાળતો ભરપૂર પ્રકાશ કે બત્તી (દા.ત., રંગમંચ, ક્રીડાંગણ).

મૂળ

इं.