ફૂલફૂલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂલફૂલું

વિશેષણ

  • 1

    ફૂલની જેમ ખીલેલું; કોમળ.

  • 2

    લાક્ષણિક લાડમાં ઊછરેલું.