ફૂલ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂલ્યું

વિશેષણ

  • 1

    ફૂલની જેમ ખીલેલું; કોમળ.

  • 2

    લાક્ષણિક લાડમાં ઊછરેલું.