ગુજરાતી

માં ફલ્લુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફલ્લું1ફુલેલ2ફુલ્લ3

ફલ્લું1

વિશેષણ

 • 1

  પહોળું; વલ્લું.

 • 2

  નિખાલસ.

મૂળ

सं. फुल्ल

ગુજરાતી

માં ફલ્લુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફલ્લું1ફુલેલ2ફુલ્લ3

ફુલેલ2

નપુંસક લિંગ

 • 1

  સુગંધીદાર તેલ.

મૂળ

ફૂલ+તેલ?

ગુજરાતી

માં ફલ્લુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ફલ્લું1ફુલેલ2ફુલ્લ3

ફુલ્લ3

વિશેષણ

 • 1

  ફૂલેલું.

 • 2

  ખીલેલું.

 • 3

  ઊઘડેલું.

મૂળ

सं.