ફ્લશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લશ

નપુંસક લિંગ

  • 1

    જાજરૂનો મળ ધોઈ કાઢી ગટરમાં ખેંચી જવા પાણીનું ધોધવું છોડવું તે કે તે માટેની યુક્તિ.

મૂળ

इं.

ફ્લૅશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લૅશ

પુંલિંગ

  • 1

    ચમકારો; ઝબકારો.

  • 2

    ફોટો લેવા માટે કરવામાં આવતો પ્રકાશનો તીવ્ર ઝબકાર.

મૂળ

इं.