ફ્લૅશબૅક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લૅશબૅક

પુંલિંગ

  • 1

    પીઠઝબકાર; નાટક, ફિલ્મ વગેરેમાં ભૂતકાળમાં બની ગયેલ ઘટનાના દૃશ્યને વર્તમાન ઘટનાના વર્ણનમાં વચ્ચે થોડી ક્ષણો માટે રજૂ કરવું તે.

મૂળ

इं.