ફ્લૅશ-લાઇટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લૅશ-લાઇટ

સ્ત્રીલિંગ

  • 1

    ફોટો પાડવામાં કે દરિયામાં વહાણમાંથી સંદેશાવહેવાર કરવામાં વપરાતો પ્રકાશનો તીવ્ર ઝબકારો.

મૂળ

इं.