ફલૈષણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલૈષણા

સ્ત્રીલિંગ

  • 1

    (કર્મના) ફળની ઇચ્છા કે એષણા; ફલાશા.

મૂળ

सं.