ફુલારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુલારો

પુંલિંગ

  • 1

    ફૂલવું તે; બડાઈ; પતરાજી (ફુલારો મારવો).

મૂળ

'ફૂલવું' ઉપરથી