ફલાલીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલાલીન

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતનું ઊનનું કાપડ.

નપુંસક લિંગ

  • 1

    એક જાતનું ઊનનું કાપડ.

મૂળ

इं. फ्लॅनल