ફુલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફુલાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'ફૂલવું'નું ભાવે.

ફેલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેલાવ

પુંલિંગ

 • 1

  વિસ્તાર; પ્રસાર.

 • 2

  વૃદ્ધિ; પ્રગતિ.

મૂળ

प्रा. पयल्ल (सं. प्रसृ) ફેલાવું;પસરવું

ફેલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેલાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રસરવું.

 • 2

  વધવું.

મૂળ

જુઓ ફેલાવ