ગુજરાતી

માં ફુલાવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફુલાવો1ફેલાવો2

ફુલાવો1

પુંલિંગ

 • 1

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  ફૂલવું તે; 'એક્સ્પાન્શન'.

 • 2

  ફુગાવો; નાણાંના ચિહ્નરૂપ કાગળના ચલણમાં અતિ ઘણો વધારો; 'ઇન્ફ્લેશન'.

ગુજરાતી

માં ફુલાવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફુલાવો1ફેલાવો2

ફેલાવો2

પુંલિંગ

 • 1

  વિસ્તાર; પ્રસાર.

 • 2

  વૃદ્ધિ; પ્રગતિ.

મૂળ

प्रा. पयल्ल ( सं. प्रसृ) ફેલાવું;પસરવું