ફ્લાસ્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફ્લાસ્ક

પુંલિંગ

  • 1

    ચંબૂ; પ્રયોગશાળામાં વપરાતું કૂંજા આકારનું એક પાત્ર.

  • 2

    થરમૉસમાં વપરાતી કાચની શીશી.

મૂળ

इं.