ફલિતાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફલિતાર્થ

પુંલિંગ

  • 1

    પરિણામ.

  • 2

    ઉત્પન્ન થતો-નીપજી આવતો અર્થ.

મૂળ

+અર્થ