ગુજરાતી

માં ફૂલિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂલિયું1ફૂલિયું2

ફૂલિયું1

વિશેષણ

 • 1

  ફૂલની જેમ ખીલેલું; કોમળ.

 • 2

  લાક્ષણિક લાડમાં ઊછરેલું.

ગુજરાતી

માં ફૂલિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂલિયું1ફૂલિયું2

ફૂલિયું2

વિશેષણ

 • 1

  ખીલેલું.

મૂળ

'ફૂલ' ઉપરથી

ગુજરાતી

માં ફૂલિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ફૂલિયું1ફૂલિયું2

ફૂલિયું

નપુંસક લિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  નાનું પ્યાલું.

 • 3

  મથાળું.