ફેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેલો

પુંલિંગ

 • 1

  સાથી.

 • 2

  અધ્યેતા.

મૂળ

इं.

ફેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફેલો

પુંલિંગ

 • 1

  કૉલેજમાં ગ્રેજ્યુએટ થયા બાદ આગળ અભ્યાસ માટે અપાતું એક પદ કે તે પદવાળો.

 • 2

  યુનિવર્સિટી કે તેના જેવી વિદ્યાસભાનો સભ્ય.

મૂળ

इं.