ફૂલ-ટૉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂલ-ટૉસ

પુંલિંગ

  • 1

    ગોલંદાજ દ્ધારા પીચ પર ટપ્પી પાડયા સિવાય સીધો બૅટ્સમૅનના બૅટ પર નંખાતો દડો.

મૂળ

इं.